Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગરનાં લખતર તાલુકાનાં તાવી ગામનાં યુવાન ખેડૂતે ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને એક દિવસીય આંદોલન કરી ઉપવાસ શરૂ કર્યા છે.

Share

ખેડૂતોને થયેલી નુકસાની અને હાલ ઊભો પાક સુકાઈ રહ્યો છે ત્યારે તેમણે ઊભા પાકને બચાવવા વિમો આપવા, ખેડૂતોને બિયારણ સહિતનો સામાન ખરીદવા માટે સરકાર સહાય કરે તેવી માંગણી કરી હતી. લખતર તાલુકાનાં તાવીનાં યુવાન ખેડૂતો એક દિવસનાં ઉપવાસ ધરણા પર બેઠા. રાજ્યમાં ખેડૂતોનાં દેવા નાબુદી, પાક વિમાનાં પુરા નાણાં અને ચોમાસુ વાવણી કરવા ખર્ચ આપવા જેવા અનેક વિવિધ પ્રશ્નોને લઈ રાજ્યના ખેડૂતો માંગ કરી રહયા છે. તેમજ રાજ્યભરમાં ખેડૂતો ઉપર થતા અત્યાચારનો ભોગ બનેલ છે. રાજ્યમાં વધુ ખેડૂતો અત્યાચારનો ભોગ ન બને તે માટે તેના સમર્થનમાં તાવીનાં યુવાન ખેડૂતો એક દિવસનાં ઉપવાસ આંદોલનમાં જોડાયા. હાલમાં જગતનો તાત ડિજિટલ ઉપવાસનાં આંદોલનને લઈ સમર્થન આપવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

મો નો કોળિયો છીનવતાં નિતિન પટેલે કહ્યું, ‘ અમે નાથિયા થઈ ગયા ‘

ProudOfGujarat

ભરૂચ : પીઝા હટના પીઝામાં કાચ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથધરી.

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!