Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : એસબીઆઈ બેંક દ્વારા વેપારીઓની વર્કીંગ લીમીટમાં ૧૦ ટકાનો વધારો કરાયો.

Share

લીંબડી સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહયો છે. જેમાં ગત રર માર્ચથી શરૂ થયેલા લોકડાઉન દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાનાં વેપારીઓ અને ઈન્ડસ્ટ્રીઝનાં માલિકોને આર્થિક સહાય મળી રહે તે માટે રીઝર્વ બેંકની સ્કીમ અમલમાં મુકવામાં આવી હતી. જેમાં એસબીઆઈ બેંકમાં ખાતુ ધરાવતા વેપારીઓની પોતાની વર્કિંગ લીમીટમાં કોઈ પણ પ્રકાર મોર્ગેજ અને ફ્રેકીંગ કર્યા વગર વર્કીગ લીમીટનાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવતા સુરેન્દ્રનગર જીલ્લાની ઈન્ડસ્ટ્રીઝ અને વેપારીઓને સારો એવો સહકાર મળ્યો છે. વઢવાણ એસબીઆઈ બેંકનાં મેનેજર આલોક મીના અને નિપુણભાડીયાની ટીમનો જીલ્લાના દરેક વેપારીઓ વતી લીંબડી મીનલ જીનના બાબુભાઈ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉમરપાડાના દીવતણ ગામેથી પોલીસે 28,000 નો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપલા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

શા માટે ભરૂચનાં સાંસદે લખ્યો કેન્દ્રમાં સ્ફોટક પત્ર ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!