Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાનાં નાનીકઠેચીની પ્રાથમિક શાળાની શિક્ષિકાને કોરોના પોઝિટિવ.

Share

બંને શાળા એક સંકુલમાં આવેલ અને બંને શાળાના કુલ 35 શિક્ષકને હોમકોરોન્ટાઈન કરાયા. જેમાં લીંબડી તાલુકાના રળોલ, રાણાગઢ, અને લીંબડી ત્રણ શિક્ષકોને હોમ કોરોન્ટાઈન કરાયા. હાલ લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મેડીકલ ઓફીસર સહિતનો કાફલો નાનીકઠેચી દોડી આવ્યા. નાનીકઠેચી અમદાવાદથી અપડાઉન કરતાં શિક્ષિકાને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર નાનીકઠેચી પહોંચી હિસ્ટ્રી મેળવવાની કામગીરી સાથે ગામ સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મહીલાઓ દ્રારા અનોખા ગરબામા મન મુકીને ગરબા રમે છે દીકરીઓ.

ProudOfGujarat

ભરૂચના ભઠીયારવાડ ચોક વિસ્તારમાં ગાડીની ઓવરટેક કરવા બાબતે ધિંગાણું, ત્રણ ઘાયલ, ટોળા સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ઉમરપાડા ખાતે શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો બેકારી ભથ્થાની માંગ બાબતે ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!