સમગ્ર ભારતમાં દેશ કોરોના વાઇરસની મહામારી ની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ભારત ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જાહેરાત અપીલ થી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબની જાહેરાત અપીલ થી તદ્દઉપરાંત ડી.ઈ.ઓ બારડ સાહેબ તથા ડી.પી.ઓ ચૌધરી સાહેબ અને ચુડા ડી. પી.ઓ પ્રતાપ ભાઈ સાહેબ ની અપીલ થી એકલવ્ય શાળા પરીવાર તરફ થી શ્રી મુખ્યમંત્રી રાહત ફંડમાં 33000(તેત્રીસ હજાર રૂપિયા) નો ફાળો આપવામાં આવ્યો હતો. જે શેક્ષણિક શાખામાં ખૂબ જ ગૌરવ ની વાત કહેવાય જે હાલ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં માનવ ધર્મ નિભાવ્યો હતો.
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર
Advertisement