Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ આરોગ્ય સેવાઓ પરત્વે ઉદાસીનતા જોવા મળી હતી આ અંગેનો વિડિયો વાયરલ થયો હતો.

Share

હાલમાં જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસ રોગનો ભરડો ભરાયો છે ત્યારે ચુડા સ્થિત સરકારી આરોગ્ય કેન્દ્રમાં ચોફેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.

ચુડા આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વારે જ ગંદકીનું કેન્દ્ર જોવા મળ્યું હતું. હોસ્પિટલના માર્ગમાં જ એટલી ગંદકી જોવા મળી હતી આમ છતાંય આરોગ્ય કેન્દ્રના સત્તાધીશો ઉદાસીન જોવા મળ્યા હતા. આ આરોગ્ય ધામમાં દર્દીઓ રોગ મટાડવા જાય છે કે રોગને તેડવા તે સમજાતું નથી. વાયરલ થયેલા વિડીઓમાં આરોગ્ય ધામના મુખ્ય રસ્તા ઉપર ગંદકીનો ઢેર જોવા મળી રહ્યો હતો તેમજ રખડતા ઢોરોનો પથારો અને તેને કારણે થતી ગંદકી આરોગ્ય ધામના સત્તાધીશોની આંખ આડા કાન કરવાની ચાડી ખાય રહી છે.

Advertisement

Share

Related posts

નબીપુર નજીક આવેલી કંપની માંથી લેપટોપની ચોરી કરનારા બે રીઢા ચોરોને એલસીબી પોલીસે ઝડપી લઇ મુદ્દામાલ કબજે લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસના દરોડા, સંચાલિકા સહિત ગ્રાહકો ઝડપાયા

ProudOfGujarat

નર્મદા ડેમ એ સીઝનમાં પ્રથમવાર 138.27 મીટર સપાટી વટાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!