48%અને લાગવક અથવા પૈસા ના જોરથી એડમિશન મળે છે પણ ગરિબ સમાજના બાળકોને એડમિશન નથી થતાં તેમાં પણ ખાસ કરીને ST OBC અને SC સમાજ ના બાળકોને જે તે સુરેન્દ્રનગર ની ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં ધોરણ 9 તેમજ ધોરણ 11 માં એડમિશન નથી મળતાં ત્યારે એવું સ્પષ્ટ જણાય આવે છે કે પ્રાઈવેટ સ્કૂલ સાથે સરકાર અને ટ્રસ્ટી સ્કૂલ ના આચાર્ય ની ટકાવારી નક્કી થયેલ છે ત્યારે શુ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી આવા લોકો શું સાબિત કરવા માંગી રહ્યા છે હાલ ધણા બધા પુરાવા એવાં છે કે 48% વાળા એટલે કે લાગતા વળગતા ને એડમિશન અપાઈ છે પણ 50 થી ઉપર વાળને નહીં તો જાગો અને વાલીઓ આ બાબતે ડીઓ થી લઈ શિક્ષણ સચિવ, શિક્ષણ વિભાગ મિનિસ્ટર ને આવેદન આપો સંઘર્ષ કરશો તો તમારા બાળક નું ભવિષ્ય ઉજ્જવળ છે નહીં તો તમે જે કરો છો તે જ તમારૂ બાળક કરશે
તો આવા ભ્રષ્ટાચાર કરતાં ભ્રષ્ટાચારી ને તેમની ઓકાત દેખાડો
જય હિન્દ…… જય જય ગરવી ગુજરાત