Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના ચોરણીયા અને ભલગામડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ સ્વાગત કરાયું

Share

સરકાર દ્વારા સરકારી અલગ અલગ યોજનાઓની વિસ્તૃત માહિતી ગામડાઓ સુધી પહોંચે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રા રથ ચોરણીયા અને ભલગામડા ખાતે આવતા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય તપાસણી, આયુષ્યમાન કાર્ડ ખેતી વિષયક માહિતી ડ્રોન ઉડાડીને ખેડૂતોને આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત તલાટી કમ મંત્રી, સરપંચ સહિતના ગામના આગેવાનો અને મહિલાઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠક

ProudOfGujarat

રાજપીપળા પતંગ બજારમાં વન વિભાગ પોલીસ વિભાગ અને પશુ વિભાગનું સંયુકત ચેકીંગથી વેપારીઓમાં ફફડાટ.

ProudOfGujarat

વીજ કરંટ લાગતા વીજ કંપનીના કર્મચારીનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!