Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં કમળો, ડેન્ગ્યુ અને શરદી ઉધરસના કેસોમાં વધારો થતાં હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ

Share

લીબડી સિવિલ હોસ્પિટલ સિવાય પણ પ્રાઈવેટ હોસ્પિટલમા પણ દર્દીઓ જોવા મળ્યા હતા ત્યારે હાલ કમળો, ડેન્ગ્યુ અને શરદી ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે હોસ્પિટલમા ઓપીડીમા દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ લીબડીમા જો સાફસફાઈ રાખવામાં આવે તેમજ શહેરના વિસ્તારોમાં ગટરો તેમજ રસ્તાઓ પર દવાનો છંટકાવ કરવામાં આવે તો આવા રોગનો અટકાવ કરી શકાય. કમળો, ડેન્ગ્યુ અને શરદી ઉધરસના કેસોમાં વધારો થતાં નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ ડોક્ટર સ્ટાફ પણ ખડેપગે જોવા મળ્યા હતા તેમજ વધુમાં વાત કરવામાં આવે તો મેઇલ વોર્ડ અને ફિમેઈલ વોર્ડમા પણ દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

1 લી જૂન એટલે સામુહિક જન્મદિવસ તરીકે ઉજવાય છે. જાણો કેમ?

ProudOfGujarat

પંચમહાલ: કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!