Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ધંધુકા રોડ પર ટ્રીપલ અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહી

Share

લીબડી ધંધુકા રોડ પર આવેલ જી.કે. હાઈસ્કૂલ નજીક ડંમ્પર સાથે એક કારની પાછળ બીજી કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ ડંમ્પર ચાલક જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલક હાર્દિકભાઈ શાહ જેઓ આણંદ રહે છે અને મુળ ગામ લીબડી છે જેઓ ડંમ્પરની પાછળ હતા ભાવનગરના અને સુરેન્દ્રનગરથી આવી રહેલ મોહિતભાઈની કાર હાર્દિકભાઈની કારની પાછળ ઘૂસી જતાં હાર્દિક ભાઈની કાર ડંમ્પરમા ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે ક્યાંકને ક્યાંક તુંતુ મેમેના દ્રશ્ય જોવા મળ્યા હતાં અને માહોલ પણ ગરમાયો હતો જેમાં લોકોના ટોળેટોળા એકઠા થયેલા હતા અને અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!