Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સમજણ અપાઈ

Share

નવ યુવાનો નશા તરફ વળ્યા છે ત્યારે આ નશાને દામવા સરકાર દ્વારા અલગ અલગ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ નશાબંધી અને આબકારી કચેરી સુરેન્દ્રનગરના ઉપક્રમે શ્રી સર.જે. હાઈસ્કુલ, લીંબડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નશાબંધી અધિકારી – આર. ડી. સોલંકી તેમજ બી.આર.જાડેજા,તથા સ્ટાફ અને શાળા આચાર્ય – એમ.ડી. જોગરાણા શાળા પરિવાર અને શાળા ની વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજમાં નશાના સેવન થતા નુકશાન અને સામાજિક દુષણ અંગે બી.આર.જાડેજા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા સ્ટેશન વિસ્તાર માં શાકભાજી.દૂધ.અને અનાજ રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવતા પોલીસે ૩૦ થી વધુ લોકો ની અટકાયત કરી હતી……

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના બિલવાણ ખાતે આદર્શ નિવાસી કન્યા શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ઝઘડિયામાં સટ્ટાબેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!