Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના ખાકચોકના રહેણાંક વિસ્તારમાં દારૂની થેલીઓના ઢગલાથી રહિશોમાં રોષ

Share

લીંબડીમા ઘણી બધી જગ્યાએ દેશી દારૂનો વેપલો હોય તેમ લોકો પણ જણાવી રહ્યા છે ત્યારે લીંબડીના ખાકચોકના રહિશો દ્વારા ખાલી દેશી દારૂની થેલીઓ દેખાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વિસ્તારમાં દારૂ મળે છે અને દારૂડિયાઓ દારૂ પીને ખાલી થેલીઓ અમારા ઘર પાસે નાખે છે જોડે જોડે પોલીસ પર પણ આક્ષેપ પ્રતિઆક્ષેપો કર્યા હતાં કે આ બાબતે અમોએ પોલીસ સ્ટેશનમા ફોન કરેલ તેમજ રૂબરૂ ગયેલ તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે આ વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે અને એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે આ તાત્કાલિક અસરથી જો રોકવામાં નહીં આવે તો અમે ગાંધીનગર પહોચશુ તેમજ પોલીસ આ બાબતે હપ્તા લેતી હોય તેઓ પણ આક્ષેપ કર્યો હતો ત્યારે આ બાબતે રાત્રે મહિલાઓ સહિત ખાકચોક વિસ્તારના રહીશો એ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લામાં છ દિવસ બાદ સાર્વત્રિક વરસાદથી પ્રજાને ગરમીમાંથી છુટકારો, ખેડૂતોમાં હરખ..

ProudOfGujarat

ભરૂચ : ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં સ્થાનિક દ્વારા અપાયેલા નિવેદન મામલે નગરપાલિકા પ્રમુખ સ્થળ મુલાકાતે.

ProudOfGujarat

ખેડા ધોળકા રોડ પર અજાણ્યા વાહને સાયકલને ટક્કર મારતાં વૃદ્ધનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!