Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં કૃષ્ણનગરની મહિલાઓએ નગરપાલિકા પ્રમુખને ગંદકી બાબતે રજુઆત કરી

Share

લીંબડીનાં કૃષણનગરમા રહેતી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સફાઇ કરવામાં નથી આવતી તેમજ ગટર સફાઈ કરવામાં નથી આવતી રોડ નથી બન્યા જેવા આક્ષેપો સાથે કૃષ્ણનગરની મહિલાઓ નગરપાલિકા પ્રમુખ રધુભાઈ પટેલને રજુઆત કરી હતી ત્યારે પાલિકા પ્રમુખ રધુભાઈ પટેલ અને કારોબારી ચેરમેન દલસુખભાઈ ચૌહાણ અને પાલિકા સેનેટરી ઈન્પેકટર જગદીશભાઈએ આવેલ મહિલાઓને શાંત પાડી હતી અને દિલાસા સાથે આશ્વાસન આપ્યું હતું કે આવનાર થોડા જ દિવસમાં જે તમારાં વિસ્તારોમાં રોડ, ગટર અને સ્વચ્છતાની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

Advertisement

Share

Related posts

કડકિયા કોલેજમાં આદી કવિ નરસિંહ મહેતા ઉપર વ્યાખ્યાન યોજાયું

ProudOfGujarat

“આપ” નેતા ઈશુદાન ગઢવી અને સાગર રબારીની ઉપસ્થિતિમાં ભરૂચના વાગરા ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા,રાજકીય નવા જુનીના એંધાણ.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના કાલીયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ RPL સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!