Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત

Share

બાઇક સવારનાં જણાવ્યા મુજબ વાત કરીએ તો જેઓ લીબડી ના ખાકચોક વિસ્તારોમાં રહે છે અને જેઓ સાતમ આઠમના તહેવાર નિમિત્તે પોતાના સસરાના ઘરે ગયા હતા ત્યારે આજે પરત ફરતા લીંબડી સુરેન્દ્રનગર નજીક આવેલ અંકેવાળીયા નજીક કોઈ અજાણી કાર ચાલક દ્રારા ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર ઈજાગ્રસ્ત બન્યા હતા જેને સારવાર અર્થે લીબડી હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાંરે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા ત્યારે હાલ અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે અને અકસ્માતો પણ વધ્યા છે.

Advertisement

Share

Related posts

સાંસદની ચેતવણી બાદ ઝઘડિયા તાલુકાની પોલીસનો નિયમભંગ કરતા વાહનો સામે સપાટો.

ProudOfGujarat

વલસાડ : શાળાઓમાં ફાયર એન.ઓ.સી ન મેળવતા નગરપાલિકાની ટીમે શાળાઓનાં નળ કનેકશન કાપી નાંખતા ચકચાર.

ProudOfGujarat

મોરબીમાં દુકાન પાસે સામાન નહિ રાખવા બાબતે બે જૂથ બાખડ્યા, સામસામી ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!