Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે ચુનારાવાડમાં ચોરનો તરખાટ, લાખોની ચોરી કરી ઇસમો ફરાર

Share

ત્યારે ભોગ બનનાર પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ચુનારાવાડમા રહેતાં ઉનેચા હેમંતભાઈ અમરશીભાઈ જેઓ હોસ્પિટલના કામકાજ અર્થે 3 દિવસ પહેલા બોટાદથી સારવાર અર્થે દર્દીને અમદાવાદ લઈ ગયાં હતાં ત્યારે તેમની દિકરી પોતાના પિયર લીબડી ચુનારાવાડમા આવતા આ ચોરીના દ્રશ્ય જોતાં બેભાન થઈ ગયા હતા ત્યારે જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાંરે તેમના જણાવ્યા પ્રમાણે 3 લાખના દાગીના અને અંદાજીત 50 હજાર રૂપિયા ઉપરાંતની રકમની ચોરી થવા પામી હતી ત્યારે ભોગ બનનારે આક્ષેપ કર્યો હતો કે આ બાબતે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ તપાસ માટે આવી નથી ત્યારે હાલ લીંબડીમાં લોલમલોલ હોય તેમ જણાય આવે છે.

Advertisement

Share

Related posts

પોલીસ ધ્વારા કથિત આરોપીઓને પોલીસ ધ્વારા હંટર માર જાણો ક્યા…!!!

ProudOfGujarat

નવસારી-જમાલપોરમાં ધૂમ બાઈક હંકારતા યુવકે જીવ ગુમાવ્યો….

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ ખાતે પતિ સાથેના અણબનાવ વચ્ચે પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!