Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ગેરકાયદેસર નોનવેજની લારીઓ બંધ કરાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ એ આવેદનપત્ર પાઠવ્યું

Share

લીબડી ડેપ્યુટી કલેકટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં જાહેર રોડ પર નોનવેજની લારીઓ ખોલવામાં આવી છે ત્યારે આ બાબતે હિન્દુ લોકોને તકલીફ પડી રહી છે ત્યારે આ બાબતે લીબડી તાલુકાના સેવાસદન ખાતે ડેપ્યુટી કલેકટર અને મામલતદાર કચેરી ખાતે આ બંધ કરાવવા માટે આવેદન આપ્યું હતું ત્યારબાદ લીબડી ડીવીઝનલ ડીવાયએસપી, લીબડી પીએસઆઈ સહિત લીબડી નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બકુલભાઈ ખાખી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે આ બાબતે અધિકારીઓ દ્વારા આ જલ્દી ગેરકાયદેસર કતલખાના અને‌ આવી ગેરકાયદેસર જે નોનવેજની લારીઓ છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

Advertisement

Share

Related posts

વલસાડમાં આવાબાઈમાં આવેલા ગોકુલ ગૂર્પમાં નવરાત્રીની ભારે રમઝટ , વલસાડ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ProudOfGujarat

વડોદરા તરસાલી ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચના કેલોદમાં આદીવાસીના રસ્તે દબાણ મુદ્દે રીસ રાખી ડે. સરપંચ પર હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!