Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Share

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે પંચપ્રાણ પ્રતિષ્ઠા ઉદ્દેશની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલયના પટાંગણમાં આજે ધોરણ 11 અને ધોરણ 12 ના વિધાર્થીઓ સહિત શાળાના શિક્ષકોએ પંચપ્રાણ પ્રતિષ્ઠા ઉદ્દેશની પ્રતિજ્ઞા લીધી હતી જે પ્રતિજ્ઞાનો ઉદેશ્ય રાષ્ટ્ર પ્રતિની ભાવના વિકસાવવી ત્યારે આ કાર્યક્રમમાં શાળાનો તમાંમ સ્ટાફ હાજર રહ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રીય ગીત કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે ઝઘડાનું સમાધાન કરવા બોલાવી માર માર્યો.

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે નાણાકિય સાક્ષરતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો એક અઠવાડીયામાં કેટલું મોંઘુ થયું ઓઇલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!