Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી બસ સ્ટેશન પાસે આવેલ ચામુંડા શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી

Share

લીંબડી મોટાવાસ વિસ્તારોમાં રહેતાં ભરતભાઈ ખાનજીભાઈ ચાવડા જેઓનો બસ સ્ટેશન પાસે અલગ અલગ વસ્તુઓનો શોરૂમ આવેલ છે ત્યારે રાત્રેના 100 વાગ્યેની અરસામાં આ શો રૂમમાં આગ ભભુકી ઉઠી હતી ત્યારે પરિવાર સહિત હવા લોકો દોડી આવ્યા હતા ત્યારે આ બાબતે ભરતભાઈ ચાવડા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નગરપાલિકાના ફાયર બ્રિગેડ ફાળવણી કરવામાં આવ્યું નહોતું તે ફાયર ફાયટર અન્ય જગ્યાએ રાખવામાં આવ્યું છે જેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડીમા આવેલ આ શો રૂમમાં લાખ્ખો રૂપિયાનો સરસામાન બળીને ભસ્મ બની ગયો હતો ત્યારે આ બાબતે લીંબડી પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ સહિતના સમાજના લોકો અને આગેવાનો દોડી આવી અને પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરીયાદ નોંધાવી હતી ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર વોર્ડ-૯ માં અડચણરૂપ વીજથાંભલો અન્યત્ર ખસેડાયો…

ProudOfGujarat

અમૂલે દૂધના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો.

ProudOfGujarat

अक्षय कुमार के एक बड़े फैसले से बदल गयी इस कंटेस्टेंट की किस्मत

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!