Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ઓનેસ્ટ હોટલ નજીક રીક્ષા અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો

Share

પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉટડીથી રીક્ષા લઇને ચોરણીયા પાસે આવેલ મીલમા કામ કરવા માટે જઈ રહેલા મજુરોને લીબડી અમદાવાદ હાઈવે ઓનેસ્ટ હોટેલ પાસે આઈશર ચાલકે ટક્કર મારતાં રીક્ષા પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર મજુરોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમા‌ મેધાભાઈ બચુભાઈ ઉ.વર્ષ ૫૦, રંજનબેન ભગુભાઈ ઉ.વર્ષ ૪૦, કોમલબેન નારાયણભાઈ ઉ.વર્ષ ૧૫, રેખાબેન કાવાભાઈ ઉ.વર્ષ ૩૦ તમામ રહે. ઉટડીમાં પ્રાથમિક સારવાર આપી હતી અને સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

લખતર લખતર તાવી રોડ અત્યંત બિસ્માર હાલત માં હોય લોકોને પડતી હાલાકી

ProudOfGujarat

સુરત ક્રાઇમ બ્રાંચે ગેંગ પર ધોકાવાળી કરી દબોચી લીધા, વીડિયો વાયરલ..

ProudOfGujarat

અંકલેશ્વર : લગ્નના ચાર મહિના બાદ જ પરિવારના માનસિક ત્રાસથી મહિલાએ આપઘાત કરતા પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!