Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી એસ.ટી. ડેપોએ 15 જેટલી બસના રૂટ બે દિવસ માટે બંધ કર્યા

Share

રાજકોટ હીરાસર એરપોર્ટ માટે આવતી કાલે પ્રધાનમંત્રી ઉદ્દઘાટન માટે આવવાના હોય તેમા લીંબડી એસ.ટી. ડેપો ની 15 જેટલી બસોને એરપોર્ટ ઉદ્દઘાટન માં લોકોને લઈ જવા માટે ફાળવણી કરવામાં આવી છે.

ગ્રામ્ય લેવલે બસોમાં જેમ કે ભોંયકા, ખંભલાવ, ભલાવ, પાણશીણા, ભોજપરા, હડાળા, જામડી, બલાળા, ચમારડી, કંથારિયા, ખાંડીયા, છલાળા, બલાળા, મોજીદડ, કારોલ, ઝોબાળા, કરમડ, રાણાગઢ, ગેડી, જાખણ, ટોકરાળા, લાલીયાદ, કુંડલા, ચોકડી, સુદામડા, ધજાળા, તલસાણા, લખતર, દેવળિયા, તાવી, નટવરગઢ સહિતના ગામડાઓના રૂટની બસો બે દિવસ માટે બંધ કરવામાં આવેલ છે

Advertisement

બે દિવસ માટે તમામ લોકલ એસ.ટી બસો બંધ કરવામાં આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો, પસેન્જરો તેમજ સ્કૂલના વિધાર્થીઓને આવન જાવનમાં તકલીફમાં મુકાયા ગયા છે.


Share

Related posts

દવાખાનું ન ચાલતું હોવાથી ડૉક્ટરે શરુ કરી કાર ચોરી રાજ્યમાંથી 250 કાર ચોરીને વેચી પણ નાંખી

ProudOfGujarat

શહેરાનગરમા પાણીપુરીની લારી પર પાલિકાતંત્રના દરોડા સડેલા બટાકા- ચણાનો નાશ કરાયો.

ProudOfGujarat

ઉમરપાડામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ/ખાતમુહુર્ત યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!