Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીની જીએસ કુમાર વિદ્યાલયમાં શિક્ષિકાએ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી.એસ.કુમાર વિદ્યાલયમા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પટેલ કિજલબેન વાડીલાલએ પોતાના સસરાની યાદમાં પૂર્ણતિથી નિમિત્તે જી.એસ.કુમાર વિદ્યાલયમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને દાબેલીનો નાસ્તો કરાવ્યો હતો અને નાસ્તા રૂપી પ્રસાદ વિદ્યાલયના વિદ્યાર્થીઓને આપ્યું હતું. આજના દિવસે પોતાનાં સસરાને યાદ કર્યા હતા ત્યારે શાળાના તમામ બાળકોએ રાજીખુશીથી નાસ્તો કર્યો હતો.

Advertisement

Share

Related posts

પંજાબ : લુધિયાણા કોર્ટ પરિસરમાં વિસ્ફોટ, 2 ના મોત થતાં ચકચાર.

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે કાયેમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમાં આજથી ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચનાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભિલીસ્તાન ટાઇગર સેનાનાં આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયુ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!