Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસ 2023 નિમિત્તે સાંસદ યોગ સ્પર્ધાનો શુભારંભ કરાયો

Share

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસ 2023 નિમિત્તે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય બોર્ડના સંયુક્ત ક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ.

આ યોગ સ્પર્ધા કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મહેન્દ્રકુમાર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ગુજરાત સરકાર નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, જિલ્લા રમત ગમત અધિકારી પાર્થભાઈ ચૌહાણ, તથા સ્પોર્ટ્સ અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ યોગ પ્રશિક્ષકો અને સાંસદ યોગમાં ભાગ લીધેલ સ્પર્ધકો સહિત ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

પાલેજ : વલણ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુ ના ૧૬ કેશ નોંધાતા ખરભરાત

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામુલ્યે કીડની કેર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સુરત : ઓલપાડમાં કોરોના વોર રૂમ, તેમજ કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!