Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર આવેલ ઓરીઝોન હોટલ નજીક ટોયટો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો

Share

ત્યારે હોસ્પિટલથી તેમજ ઈજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ ટોયટોવાળા જેઓ મોરબી તરફથી મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત ઓરીઝોન હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ટોયટો ચાલક શ્રીકાંત શીવાજીભાઈ અને સુમીતકદમ હુસેનભાઇ ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ બન્ને ઈજગ્રસ્તને સારવાર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ત્યારે હાલ ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ડાંગ : સુબીર તાલુકાના કર્મચારીઓની નવી પેન્શન યોજનાને લઈ અનોખો વિરોધ જોવા મળ્યો.

ProudOfGujarat

ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના પરત ફરવાના સમાચારે ભરૂચ પંથકમાં ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

માહોલ કેવો છે ? આંતરિક સર્વેમાં જોતરાયા રાજકીય પક્ષો, વિધાનસભા ચૂંટણીઓ પહેલા મતદારોના મિજાજને પારખવાનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!