Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ ડીલેવરી કરાઇ

Share

લીંબડી ખાનગી એમ્બ્યુલન્સના કારણે લોકોને રાહત મળી રહે છે ત્યારે એક વધુ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર પપ્પુભાઈ રાવલ જેઓ એક ડીવરી પેસેન્ટ શીતલબેન અજયભાઈ ઉઘરેજીયાને લીબડી સિવિલ હોસ્પિટલમાંથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા ત્યારે ખાનગી એમ્બ્યુલન્સમા મોકલેલ ત્યારે લીબડી સુરેન્દ્રનગર વચ્ચે બેનને પેઈન વધ્યું હતું ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવર પપ્પુભાઈ રાવલની સુઝબુઝથી ચાલુ એમ્બ્યુલન્સે ડીલેવરી કરાવી હતી અને એક માનવતાનું કામ કર્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ધરમપુરના સજનીબરડામાં દેશી બનાવટી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું :નવસારી એસઓજીએ બે શખ્શોને દબોચ્યા…

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર

ProudOfGujarat

ભરૂચ : વાલીયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!