Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

Share

પ્રાપ્ત માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીબડી રાજકોટ હાઇવે પર લીબડીથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા પરસુરામ ધામ નજીક ટ્રેલર અને ડંમ્પર વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈશ્વરભાઈ રામસબિરભાઈ રહે. બનારસ ઉંમર વર્ષ 20, સુર્યદેવભાઈ મનોજકુમાર ઉંમર વર્ષ 17 અને ભરતભાઈ નાથાભાઈ જેઓ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સાપર ગામના છે જેઓ ઈજગ્રસ્ત બન્યા હતા જેમાં ટ્રેલર ચાલક કલકત્તાથી મુદ્રા પોર્ટ જતાં હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા ત્યારે આ બાબતે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે નેશનલ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

આમોદ કાકુજીની વાડી ખાતે વિપક્ષી નેતાનો કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉતરાખંડના રાજયપાલ મેજર જનરલ (સેવાનિવૃત) ગુરમિતસિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

રાજપારડીનાં હોમ ક્વોરેન્ટાઇનમાં મુકાયેલા પૈકી બે જણનાં રિપોર્ટ કરાતાં નેગેટીવ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!