Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે રાજીવ ગાંધીની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું

Share

આજે જ્યારે પુર્વ વડાપ્રધાન એવા રાજીવ ગાંધીની પુણ્યતિથી હોય ત્યારે લીબડી તાલુકા તેમજ શહેર પ્રમુખ દ્રારા રાષ્ટ્રીય લેવલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યાએ સેવાકિય પ્રવૃત્તિઓ કરવાની હતી જેના ભાગરૂપે આજે લીબડી ખાતે આવેલ હોસ્પિટલમા કોંગ્રેસ દ્વારા ફૃટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું

ત્યારે આ કાર્યક્રમમાં અનિલભાઈ સિંગલ, દેવાભાઈ ભરવાડ, કનકસિંહ, લગધિરસિહ સહિતના કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ કાર્યાલય ખાતે દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરા : ગાયત્રી પરિવાર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઇ રહેતા હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વર : સસ્તા દારૂ મહેગાં તેલ ભાજપ તેરા યહી ખેલનાં સૂત્ર સાથે કોંગી કાર્યકારોનું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!