Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નેશનલ હાઇવે પર બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

Share

મળતી માહિતી મુજબ બાઈક સવાર જેઓ વડોદરા રહે છે મુળ વતન સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં છે અને જેઓનું સાસરિયું ચુડા તાલુકાના જોબાળા છે ત્યારે હાલ જ્યારે વેકેશન હોય ત્યારે જેઓનુ ફેમેલી જોબાળા ગામે આવેલ હોય ત્યારે ફેમેલીને સરપ્રાઈઝ આપવામાં માટે બાઈક લઈને આવતા હતા ત્યારે એકાએક બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં દેવેન્દ્રસિંહ વિક્રમસિંહનો અકસ્માત સર્જાયો હતો ત્યારે આ ઈજાગ્રસ્તને લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વાગરાના કચ્છીપુરા ગામે ઊંટના મોતનો મામલો, જીપીસીબી એ ONGC ને ફટકાર્યો લાખોનો દંડ

ProudOfGujarat

મહિસાગર જિલ્લાના લુણાવાડા ધોરીડુંગરીના હાઇ લેવલ પુલથી 22 ગામોને ઝડપી પરીવહનની સુવિધા મળશે.

ProudOfGujarat

ગોધરા- હોળી પર્વને લઇને બજારમાં ચહલ પહલ,ધાણી-હારડા ખજૂરની ખરીદી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!