Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ક્ષત્રિય રાજપૂત સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન સમારોહ યોજાયો.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ સ્ટેશન રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજની છાત્રાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે આજના સમયમાં સારા એવા હોદાઓ ઉપર છે ત્યારે આજ રોજ આ ક્ષત્રિય રાજપૂત સમાજની છાત્રાલયના પટાંગણમા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પોતાનો ભૂતકાળને સ્મરણ કર્યોં હતો ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી સ્ટેટ નામદાર સાહેબ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ડો.રૂદ્રસિહ ઝાલા, નામીઅનામી રાજપૂત સમાજના આગેવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં મહાનુભાવો અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓ ઉદબોધન કર્યું હતું ત્યારે આ સંસ્થાએ જે વ્યક્તિઓનુ પ્રદાન હતું અને હાલ હયાત નથી તેવોનું પણ તેમના ફોટા ઉપર પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજકોટ શહેરમાં જાહેર સ્થળો પર આડેધડ રીક્ષા રાખનાર પર થશે કાર્યવાહી.

ProudOfGujarat

પંચમહાલ : હેડ કલાર્કની ભરતીમાં પેપર લીક થવાના સંદર્ભે ન્યાયની માંગણી સાથે આપનુ આવેદન.

ProudOfGujarat

વડોદરા તાલુકાનાં પોર પાસે આવેલ રમણગામડી ગામમાં દીપડાએ હિંસક હુમલો કરી ત્રણ બકરાનું મારણ કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!