Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ખોડીયાર માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરાયું

Share

લીંબડી છાલીયાપરા વિસ્તારમાં નારૂભા સાહેબના ખાંચા પાસે આવેલાં ખોડીયાર માતાજીના મંદિરે મુન્નાભાઈ જાડેજા પરીવાર દ્વારા નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખોડીયાર માતાજીનો શણગાર કરી નવરંગો માંડવો રોપીને ડાકડમરૂ સહિત મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જુનાગઢ અખાડાના સંતો મંહતો, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, શહેર પ્રમુખ મુકેશભાઈ શેઠ, નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ખોડીયાર યુવક મંડળ ગ્રુપ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : કીશનાડ ગામ ખાતેના ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૮ ઇસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

વડોદરામાં જન્મ મરણ અને લગ્નની નોંધણીની ઓફિસમાં સ્થાઈ સમિતિ અધ્યક્ષનું સરપ્રાઇઝ ચેકિંગ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રેમડીસીવર ઇન્જેક્શન લેવા માટે લોકોનો ધસારો થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!