Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : રમજાન માસ નિમિત્તે દાવલશા શેરી ખાતે ઈફ્તાર કરવામાં આવી

Share

હાલ રમજાન મહીનો ચાલી રહ્યો હોય ત્યારે નાનાં ભૂલકાંઓથી લયને વૃધ્ધ મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે ત્યારે વહેલી સવારથી જ આ રોજા રાખતાં વ્યક્તિઓ પાણી પણ પીતા નથી હોતા ત્યારે સાંજે રોજા છોડતા હોય છે ત્યારે દાવલશા યંગ કમીટી દ્વારા ઈફ્તારનો પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં રોજા છોડાવવા માટે 10 ઉપરાંત અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને લોકોને રોજા છોડાવ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન લીબડી દાવલશા શેરી યંગ કમીટી દ્વારા ઈફ્તારનો પ્રોગ્રામ કરવામાં આવેલ હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

आतिफ असलम और यूलिया ने सलमान के “सेल्फिश” गाने में अपने सुर से लगाये चार चाँद!

ProudOfGujarat

દિવાળી નજીક આવતા ઝઘડીયા તાલુકાનાં બજારોમાં તેજીનાં એંધાણ.

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રૂ .૬૩ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ ભવનોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!