Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં હોમગાર્ડ જવાને માતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબોને કીટ વિતરણ કરી

Share

લીબડીના હોમગાર્ડ જવાને પોતાની માતાની બીજી પૂર્ણતિથીની ઉજવણી ગરીબોને ફૂટની કીટ આપીને ઉજવણી કરી હતી
ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા હોમગાર્ડ પ્રકાશભાઈ પરમારે પોતાની માતા મંજુબેન નાનજીભાઈના અવસાનના બે વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલના તમામ દર્દીઓ તેમજ હાઈવે રોડ પર ડંગા નાખીને રહેતા ગરીબ લોકોને ફૃટ તેમજ બિસ્કીટની કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમ્યાન પોતાની માતાનુ અવસાન થયું હતું ત્યારે તેમની યાદમાં પ્રકાશ પરમારે હોસ્પિટલમા તેમજ અન્ય ગરીબ લોકોને યથાશક્તિ દાન કરવામાં આવ્યું હતું

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સીરત કપૂરે ઑફ-શોલ્ડર મિની બ્લેક ડ્રેસમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, સ્ટાઇલ સાથે ચેકમેટ લેડી સ્ટાઈલ બતાવી

ProudOfGujarat

ફરી એક વાર 108 ના કર્મચારી દ્વારા 108 એમ્બ્યુલન્સ માં કરાવી ડિલિવરી.

ProudOfGujarat

વડોદરામાં કોરોનાના સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!