Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પરીક્ષાર્થીઓમાં અનેરો ઉત્સાહ

Share

આજે જે જુનિયર ક્લાર્ક પરીક્ષા હોય જેના બે બે વાર પેપર ફુટયા હતા ત્યારે તૈયારી કરતા યુવાનો અને યુવતીઓમા નિરાશા વ્યાપી ગઈ હતી ત્યારે આ વખતે સરકાર સજ્જ બની અને પરિક્ષા યોજી છે ત્યારે યુવાનોએ જણાવ્યું હતું કે અવાર નવાર પેપરો ફુટતા હોય છે ત્યારે આ વખતે સરકાર દ્વારા સ્ટ્રીક દેખરેખ હેઠળ પરીક્ષા યોજી છે ત્યારે આ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાત એક પીએસઆઇ, તેમજ પોલીસ સ્ટાફ હાજર રખ્યો છે અને ચુસ્ત ચકાસણી કરી અને પરીક્ષાર્થીઓને કેન્દ્રમા પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે આ વખતે પરીક્ષાર્થીમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, જાણો કેમ

ProudOfGujarat

માંગરોળનાં પીપોદરા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500 થી વધુ પરપ્રાંતીય કામદારોને જરૂરિયાત મંદોને ભોજન કરાવવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની પોસ્ટઓફિસમાં કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ઉલાળિયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!