Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકવાણા પરિવારે મહંતનુ સ્વાગત કર્યું.

Share

થાનગઢની જગ્યાના નિતુબાપુના પુત્રના પુત્ર કૃષ્ણવદન સાહેબને લીબડી તેડાવ્યા હતા જેમાં લીબડીમા આવેલ ખારાવાસ વિસ્તારમાંથી જેઓને વાજતેગાજતે વરઘોડો નીકળ્યો હતો જેમાં તમામ મકવાણા પરિવારે મહંતનુ સ્વાગત કર્યું હતું જેમાં નાનીનાની બાળાઓએ માથે બેડલા લઈને ફુલોથી સ્વાગત કર્યું હતું અને લીબડીના મોટાવાસ વિસ્તારોમાં થાનગઢના અકલ સાહેબની જગ્યાના કૃષ્ણવદન સાહેબને આવકાર્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ મકવાણા, અમરસિંહ મકવાણા, પુંજાભાઈ મકવાણા સહિતના હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : જલારામ સિઝનલ સ્ટોલમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!