Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી.એસ.કુમાર વિદ્યાલમાં સાયન્સ શિક્ષક દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ દર્શન કરાવ્યા.

Share

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ લીંબડી કેળવણી મંડળ સંચાલીત તમામ શાળાઓ અલગ અલગ એક્ટિવિટી કરી રહયું છે ત્યારે આજે જયારે સૂર્ય ગ્રહણ હતુ ત્યારે આ મંડળ સંચાલિત શ્રી જી.એસ.કુમાર વિદ્યાલયના સાયન્સ શિક્ષકો દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ટેલીસ્કોપના લેન્સ કાઢીને લેન્સની જગ્યાએ સોલર ફિલ્ટર લગાવીને સૂર્યગ્રહણ દર્શન કરાવ્યા હતા તેમજ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ શા માટે થાય છે અને આ પ્રક્રિયા શા માટે થાય છે તે બાબતે માહિતગાર કરી સંપુર્ણ પ્રકારની માહિતી પુરી પાડી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંક્લેશ્વર હાઇવે પર ઉભેલી ટ્રકમાંથી રૂ\- ૭.૨૨ લાખની મતાની ચોરી

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!