Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં નવી મોરવાડ વિસ્તારમાં જુની અદાવતને લઈને મારામારી થઈ.

Share

લીંબડીમાં નવી મોરવાડ વિસ્તારમાં ગત રાત્રે દુકાનમાં ઉધાર લેવા બાબતે સામાન્ય બોલચાલી બની હતી ત્યારે આ બાબતે સમાધાન પણ થઈ ગયુ હતું ત્યારે આજે આ જુની અદાવતને લઈને ફરી મારામારી સર્જાઈ હતી ત્યાંના એક બહેનના જણાવ્યું હતું કે પોલીસ હોઇ તેમ છતાં પથ્થર મારો સામેના 3 ઘરના યુવાનો દ્વારા કરવામાં આવેલ પોલીસ પણ કશું જ કરી શકી ના હતી ત્યારે એક આધેડને પાઈપ વડે માથાના ભાગે હુમલો કર્યો હતો તેમજ અન્ય લોકોને પણ ઈજા પહોંચી હતી જેવુ જણાવેલ હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સામાન્ય બોલચાલમાં મારામારીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંકને ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળાઈ હોય તેમ લાગી રહ્યું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરા : નગરપાલિકા હસ્તકનાં પ્રજાલક્ષી પ્રશ્નોનાં નિકાલ માટે પાલિકા પ્રમુખને લેખિત રજુઆત…

ProudOfGujarat

ભરૂચ માં મેઘરાજાની તોફાની બેટીંગ-વાતવરણ માં ઠંડક પ્રસરી-વીજળી ના કડાકા થી વાદળો ગુંજી ઉઠ્યા…….

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં સારોદ ગામમાં દરબારગઢ ખાતે રંગ અવધૂત મહારાજનો પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!