Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ગાયત્રી મંદિર રોડ પર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત

Share

મળતી માહિતી મુજબ લીંબડી ગાયત્રી મંદિર રોડ પર બાઈક સવાર પેટ્રોલ પંપથી ડીઝલનો કેરબો ભરી ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ રીક્ષાની એકાએક એક્સેલ ભાંગી જતાં રીક્ષા બાઈક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં પણ અકસ્માતના કિસ્સોઓ વધ્યાં છે ત્યારે ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે આવેલ પરપ્રાંતિયોને તેમના વતન પરત કરવામાં આવ્યાં.

ProudOfGujarat

ભરૂચની રૂંગટા વિદ્યાભવન અંગ્રેજી માધ્યમમા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની શુભ શરૂઆત.

ProudOfGujarat

ભરૂચમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર તકેદારીના ભાગરૂપે પોલીસ ચેકિંગમાં 40 ધંધાર્થીઓ દંડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!