Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ધૂળેટી પર્વની ધામધુમથી ઉજવણી કરાઇ.

Share

રંગોનો તહેવાર એટલે ધુળેટી પર્વ ત્યારે લીબડીના અલગ અલગ વિસ્તારોમાં ધુળેટીનો તહેવાર મનાવ્યો હતો ત્યારે ખાડીયાપરા વિસ્તારોમાં નાચ ગાન સાથે અને રંગીન કલરથી બાળકોએ ઉત્સાહપૂર્વક ધુળેટી પર્વ મનાવ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો ખાસ કરીને ફક્ત સાદા કલરથી આ તહેવાર મનાવ્યો હતો કેમ કે વાતાવરણને કોઈ પણ પ્રકારની હાનીના પહોંચે તેવી કાળજી રાખીને આજનાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયાના વટારીયા ખાતે જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વચ્છતા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

ProudOfGujarat

26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગરબો ગોળ ફર્યો!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!