Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે કમ્પ્યુટર ઓપરેટરની સમીક્ષા બેઠક યોજાઇ.

Share

સરકારના ચાલતા ઈગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ અંતર્ગત 18000 ઉપરાંત ગામડાંઓમા ડિજીટલ સેવાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે ત્યારે ડીએલઈ હિરેનભાઇ વાઘના માર્ગદર્શન હેઠળ અને લીંબડી ટીએલઈ ના નેતૃત્વમાં તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ લીબડી તાલુકાના 55 ગામડાઓના વીસીઈની બેઠક યોજાઇ હતી. જેમાં પીજીવીસીએલના જીલ્લાના અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં ગ્રામ્યકક્ષાએથી ગેસ કલેકશન, લાઈટ બીલ કલેક્શન, આવક, રેશનકાર્ડ,વિધવા સહાય વગેરેના પ્રમાણપત્રો તેમજ લગત તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચનાં વડદલા ગામ પાસે ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

એસ.આર.પી.જૂથ-૧૦, રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવણી કરાઇ

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકામાં કાનૂની જાગૃતિ અભિયાન : 92 જેટલાં વિવિધ ગામોમાં શિબિરનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!