Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના કંસાર ગામે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહમિલન તથા બાઇક રેલી કરવામાં આવ્યું હતું .

Share

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કંસારા ગામે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રેલી તથા સભાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી અને સભાનો ઉદ્દેશ્ય સમાજમાં જાગૃતતા લાવવા માટે અને વ્યસનમુક્તિ માટે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સ્નેહમિલન અને સભા યોજી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જીલ્લા ઉપપ્રમુખ બળદેવજી ઠાકોર તથા જીલ્લા પ્રમુખ પ્રહલાદજી ઠાકોર પ્રદેશ પ્રમુખ રમેશજી ઠાકોર સાહેબ તથા સાયલા તાલુકા પ્રમુખ શંકરજી ઠાકોર ઉપપ્રમુખ વેલજી ઠાકોર તથા રણજીત ઠાકોરએ મહેનત કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ફરી એક વખત વાયુ પ્રદૂષણ 300 AQI ને પાર…

ProudOfGujarat

લીંબડી દોલતસર તળાવમાંથી યુવાનની લાશ મળી આવી.

ProudOfGujarat

ભરૂચના સુપરમાર્કેટમાં રેહણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!