Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિમા કવચ કાર્યક્રમ યોજાયો.

Share

લીંબડી પોસ્ટ ઓફિસના સહભાગે આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિમા કવચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ્ય કક્ષાએના ગ્રામ રક્ષક દળના જવાનોના વિમા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ રક્ષક દળના 40 જવાનોના વિમા કવચ લીંબડી પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ રક્ષક દળના માનદ અધિકારી મહેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી અને આજના આ વિમા કવચ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ‌ત્યારે વિમા કવચની વાત કરવામાં આવે તો 399 રૂપિયામાં 10 લાખનો આકસ્મિક વિમા સહિતના અન્ય આ સ્કિમના લાભોનો લાભ વિમા કવચમા મળશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

૨૨- ભરૂચ લોકસભાની ચૂંટણી અંગે સત્તાવાર ગતિવિધિ શરૂ…

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે શહિદદિનની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

સંતરામપુર તાલુકાના છાંયણ ના બીપીન પટેલે ચિત્રકલા દ્રારા ગામડાંઓનું કુદરતી સૌદર્ય ને પોતાની કલા ધ્વારા જીવંત કરવાનો અનોખો પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!