Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમા શાળાઓમાં વિદ્યાર્થીઓને થ્રીડી શો દેખાડ્યા.

Share

સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડીની શાળાઓમા સાયન્સ એન્ડ ટેકનોલોજી એજ્યુકેશન ક્લબ (ગુજરાત) તરફથી બાળકોને સાયન્સ અને ટેકનોલોજીનું શિક્ષણ મળે તે હેતુથી લેટેસ્ટ પોલરાઈઝ્ડ ટેકનોલોજીના માધ્યમથી “થ્રીડી એજ્યુ-સાયન્સ શો” નું આયોજન કરવામાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એજ્યુકેશન ક્લબ (ગુજરાત) તરફથી રાજ્યની તમામ સ્કુલોમાં બાળકોને સાયન્સ અને ટેકનોલોજીનું શિક્ષણ મળે તે હેતુથી લેટેસ્ટ પોલરાઈઝ્ડ ટેકનોલોજીના માધ્યમથી “થ્રીડી એજ્યુ-સાયન્સ શો” નું આયોજન કરવામાં આવેલ પણ ઘણી સ્કુલો વિદ્યાર્થીઓને થ્રીડી-શો જોવા લઈ જાય છે. પણ બધા વિદ્યાર્થીઓ જઈ શકતા નથી. કારણ કે ત્યાં જવા-આવવાનો ખર્ચ ઘણો વધી જાય છે. સ્કુલોને પણ બધા બાળકોને એકસાથે લઈ જવા લાવવાની અનુકૂળતા હોતી નથી ત્યારે આ માટે આ થ્રીડી શોનું આયોજન ડાયરેક્ટ જે તે સ્કુલમાં જ કરે છે આ શો માટેના તમામ સાધનો જેમ કે થ્રીડી પ્રોજેક્ટર, લેપટોપ, સાઉન્ડ સીસ્ટમ, પ્રોજેક્ટર સ્ક્રીન, થ્રીડી ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે આ થ્રીડી એજ્યુ-સાયન્સ શોમાં ચાર ભાગમાં થ્રીડી વિડીયો બતાવામાં આવે છે જેમ કે બાળકોને અંતરિક્ષની સફર વિવિધ ગ્રહો, ઉપગ્રહો, તારામંડળ, શટલ, ટેલિસ્કોપ, સ્પેસ તેમજ બાળકોને ખૂબ જ મજા પડે તેવી થ્રીડી ફિલ્મ “ડાયનાસોર ” તેમજ બિગબેંગ વિસ્ફોટ કેવી રીતે થયો? વિસ્ફોટ બાદ સૂર્યમાળા, પૃથ્વી તેમજ અન્ય ગ્રહો કેવી રીતે બન્યા અને પૃથ્વી ઉપર વાતાવરણ, મહાસાગરો તેમજ જીવસૃષ્ટિ કેવી રીતે વિકાસ પામ અને અંતમાં, દરિયાઈ સૃષ્ટીનું બાળકોને દર્શન કરાવવા માટે વિવિધ પ્રકારની દરિયાઈ પ્રાણી સૃષ્ટી બતાવીશું. જેમાં વિવિધ પ્રકારની દરિયાઈ વનસ્પતિઓ, માછલીઓ, દરિયાઈ સાપો, જળબીલાડી વગેરે થ્રીડીમાં દેખાડવામાં આવ્યા હતા

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

નર્મદામાં મનરેગાનાં તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગનો સરપંચો દ્વારા વિરોધ કરી પ્રભારી મંત્રીને રજુઆત કરી.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!