Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંર્તગત વિચારનું વાવેતર કાર્યક્રમ યોજાયો.

Share

લીંબડી નિમ્બબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા વિદ્યાર્થીઓના આગમી ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંતર્ગત પરીક્ષાની બીક દૂર કરવા અને એકબીજાને ઉપયોગી થવા માટે થઈનેે વિચારનું વાવેતર નામનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ એકબીજાને વિચારોની આપ-લે કરીને શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરે એ હેતુથી એક સુંદર બેઠકનું આયોજન લીંબડી મોટા મંદિર ગોપાલવાડીનું વાવેતર નામનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ એકબીજાને વિચારોની આપ-લે કરીને શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરે એ હેતુથી એક સુંદર બેઠકનું આયોજન લીંબડી મોટા મંદિર ગોપાલ વાડી ખાતે કરવામાં આવ્યું હતું તેમાં રામભાઈ ચાવડા હિતેશ પંડ્યા લાલદાસ બાપુ અને લીમડીની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિતત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ : ચકલાસીમા ગેરકાયદેસર રીતે પોષડોડાનુ વેચાણ કરતો ઇસમ ઝડપાયો

ProudOfGujarat

લીંબડીની અલંગ કેનાલમા પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

ProudOfGujarat

सुपर स्टार महेश बाबू ने उत्तराखंड के मुख्यमंत्री त्रिवेन्द्र सिंह रावत से की मुलाक़ात!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!