Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું

Share

મળતી માહિતી મુજબ લીબડીથી સાત કિલોમીટર આગળ એક મેલડી માતાજીના મંદિરનું નવનિર્માણનો ડાયરો હોય ત્યારે આ ડાયરામાં આ વ્યક્તિ ગયેલ હતા અત્યારે પરત ફરતાં કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતના પગલે તત્કાલ અર્થ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના તબિયત દ્વારા આ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે વધુ વિગત મળતા જાણવા મળ્યું હતું કે લીબડી શહેરના કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ બાબુભાઈ મકવાણા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ બાબતે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા : મોટર સાયકલ પર દારૂ લઈને જતા યુવકનું બેલેન્સ બગડતાં ઢોર સાથે અથડાતા ભાંડો ફૂટ્યો… જાણો વધુ.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સુરેલી ગામમાં “આપ”ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીનુ નિપજેલ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!