Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી રાણપુર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત

Share

માહિતી મુજબ ઇકો કાર ચાલક સુરેન્દ્રનગરથી બોટાદ સામાજિક કામસર જઈ રહ્યા હતા ત્યારે પાદરી અને કારોલ વચ્ચે અન્ય કારનું ટાયર ખુલી જતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આ ધડાકાભેર અકસ્માતમા જાનહાનિ ટળી હતી ત્યારે લીંબડી રાણપુર હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર શહેર પોલીસે માનસી મોટર્સ શોરૂમમાં ઉચાપત કરનાર કર્મચારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર- 23 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

ProudOfGujarat

ઝંઘાર થી નબીપુર વચ્ચે નેસનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ની ટક્કરે એક યુવાન નું મોત …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!