ભારત દેશને અંગ્રેજોના શાસન કાળ દરમિયાન નામી અનામી દેશના વિરો દ્વારા દેશને આઝાદ કરાવવાં શહિદી ઓરી હતી ત્યારે એક જેઓ હાલ દેશના રાષ્ટ્રપિતા તરીકે સ્થાપિત થયા છે અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા અહિંસાના માર્ગે ચાલી અને દેશને આઝાદ કરાવ્યો હતો એવા મહાત્મા ગાંધીજીને આજના એટલે કે 30 જાન્યુઆરીએ શાહિદ ઓરી હતી ત્યારે આજના દિવસે લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે તાલુકા વિસ્તરણ અધિકારી અરવિંદભાઈ પારઘી, દેવજીભાઈ વાઘેલા, જયદિપસિંહ ઝાલા, સહિતનો તાલુકા પંચાયત સ્ટાફ હાજર રહ્યો હતો અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement