Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી મોટા મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

દેશભક્તિના રંગે રંગાઈ જવા અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ આવી પહોંચ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત, દેશભક્તિ ડાન્સ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે લીંબડી મોટા મંદિરના મહંત લલીત કિશોરબાપુના વરદ હસ્તે બાળકોને આજના દિવસે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, મનુભાઈ જોગરાણા હિતેશભાઈ પડ્યા, સહિત ભક્તજનો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામભાઈ દ્વારા કરવામાં આવ્યું હતુ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વંદે ભારત એક્સપ્રેસ વાપીથી પસાર થતી વેળા 1 ઇસમ ટ્રેન સામે કૂદી પડયો.

ProudOfGujarat

અંકલેશ્વરઃ સારંગપુર ગ્રામ પંચાયતનાં સરપંચ અને તલાટી લાંચ લેતાં ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

રાજપીપળા: નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!