Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનુ ટેસ્ટીંગ કરાયું

Share

ગુજરાતમા ઘણા હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો બન્યા હતા ત્યારે સરકાર દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લગાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે ત્રણ બિલ્ડીંગોમા ફાયર સેફ્ટી લાઈન સાથે સાયરન સિસ્ટમ નાંખવામાં આવી હતી. આજે આ નંખાયેલ ફાયર સેફ્ટીનુ ટેસ્ટીગ કરવામાં આવ્યું હતું ત્યારે આ જીએસટી કંપની દ્વારા ટેસ્ટીગ કરવામાં આવ્યું હતું ત્યારે આ સમયે સિવિલ સર્જન, હોસ્પિટલના ડોક્ટરો, વહિવટી સ્ટાફની હાજરીમાં આ ફાયર સેફ્ટીનુ ટેસ્ટીગ કરવામાં આવ્યું હતું તેમજ કોઈ અનિચ્છનિય બનાવ બને તો કેવા પગલાં ભરવા, શું કરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને આ ફાયર સેફ્ટીને કાર્યરત કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મો.સાઇકલ ઉપર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ.સી.બી.

ProudOfGujarat

નડિયાદ માણેક ચોકમાં તાડપત્રી લગાવતા યુવકને લાગ્યો વીજ કરંટ.

ProudOfGujarat

અંકલેશ્વર- રેલ્વે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!