Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નેશનલ હાઈવે પર 1.7 કરોડની લૂંટ કેસમાં ચાર આરોપી ઝડપાયા.

Share

લીંબડી નેશનલ હાઈવે પર ગત 6 જાન્યુઆરી મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક સાધનો ભરી જતા આઇસર ટ્રકમાં પાછળના દરવાજાનું તાળુ તોડી સીલ તોડી અંદર પ્રવેશી મોબાઇલ લેપટોપ અને અન્ય કિંમતી ઇલેક્ટ્રોનિક સાધનોની ઉઠાંતરીની ઘટના એ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને લીંબડી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને મધ્ય પ્રદેશના ઈંદોરથી ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા અને કોર્ટમાં રજૂ કરતા લીંબડી કોર્ટે વધુ તપાસ અર્થે સોમવાર બપોર સુધીના રિમાન્ડ આપતા લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021…

ProudOfGujarat

રાજપારડી પોલીસ દ્વારા ૩૨ જેટલા શ્રમિકોને વતન પહોંચાડવા કવાયત હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીના શેર સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!