Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઈવે પર ખેતરમાં પાણી વાળતાં ખેડૂતનું મોત નીપજયું.

Share

વચલાપરા વિસ્તારમાં સતવારા સમાજની ભોજન શાળા પાછળ રહેતાં અરણભાઈ સુખાભાઈ જાદવ હાઈવે ઉપર છબીલા હનુમાનજી મંદિર પાછળ આવેલા પોતાના ખેતરમાં રાત્રિના સમયે ઘંઉના પાકને પાણી પીવડાવવા ગયા હતા ત્યારે વહેલી સવારે આજુબાજુના ખેડૂતોએ જોયું કે પાણીનાં પાઈપ પાસે અરજણભાઈ નીચે પડેલા નજરે પડ્યા હતા ત્યારે આ બાબતે પરિવારજનોને જાણ કરતાં પરિવારના સભ્યો ખેતરે અરજણભાઈને લીબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અરજણભાઇને મૃત જાહેર કર્યા ત્યારે જોવાનું એ રહ્યું કે હત્યા થઈ ? કે કુદરતી મોત થયું ? તે કારણ બહાર આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે તફાવતની રકમ HDFC બેન્ક દ્વારા જમા કરાવવામાં આવી.

ProudOfGujarat

માંગરોળના માંડણમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!