Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો.

Share

મળતી માહિતી મુજબ લીંબડી અમદાવાદ હાઈવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો જેમાં ઉભેલાં ટ્રકની પાછળ ટ્રક ઘૂસી ગયો હતો અને તે ટ્રકની પાછળ ખાનગી લકઝરી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં 6 થી 7 લોકોને ગંભીર ઈજા‌ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક અસરથી સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ ગંભીર ઈજા‌ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખસેડાયા આવ્યા હતા. મળતી માહિતી મુજબ ખાનગી લકઝરી બસ જુનાગઢથી અમદાવાદ જતી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત : લસકાણા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષકોની નવી ભરતીના શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ભગવાન મેઘરાજના દર્શન કરવા લોકોની ભીડ જામી…!

ProudOfGujarat

સોમવારે આ 4 રાશિઓ પર રહેશે ભોલેનાથની વિશેષ કૃપા, જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!