Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી ભલગામડા ગેટ પાસે દારૂના નશામાં એક વ્યક્તિએ કારથી બાઈકોને ટક્કર મારતા અફરાતફરીનો માહોલ.

Share

લીંબડી ભલગામડા ગેટ પાસે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે ઘોઘાભાઈ નામના વ્યક્તિએ નશાની હાલતમાં કાર લઈને નિકળી પડ્યા હતા ત્યારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કારથી પાંચ થી છ બાઈકો ઉડાવ્યા ત્યારે સદ નસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી ત્યારે લોકો દ્વારા આ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો ત્યારે ગાડીમાં દારૂ ભરેલી પ્લાસ્ટિકની બોટલ પણ મળી આવી હતી ત્યારે લોકો દ્વારા લીંબડી પોલીસને જાણ કરતાં પોલીસ પીસીઆર લઈને આવી પહોંચી હતી અને આ નશામા‌ ધુત વ્યક્તિને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. સદનસીબે બાજુમાં સ્કુલ આવેલ છે જો સ્કુલના નાનાં બાળકો છુટ્યા હોત અને આ બનાવ બન્યો હોત તો અસંખ્ય બાળકો ઘાયલ થાત ત્યારે પોલીસે આ વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ-પારસીબંધુઓએ કરી નવા વર્ષની ઉજવણી-એક બીજાને નવરોઝ મુબારક પાઠવી પર્વની હર્ષોઉલાસ સાથે ઉજવણી કરી

ProudOfGujarat

માંગરોળ : કંટવા ખાતે એલ બી શાહ વિનય વિદ્યા મંદિર હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ગોંડલમાં આંખલાએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!